An untoward incident અનન્યા - ૧૮

  • 2.1k
  • 1k

આગળના ભાગમાં અનન્યા રાકેશને રેલવે સ્ટેશન પર પહેલી વાર મળી હતી, તે તેનો પાડોશી હતો.. અને દાદા-દાદી સાથે બરોડા માં રહેતો હતો, તેઓની મિત્રતાને ઘણો સમય થયા, પછી પણ અનન્યાએ રાકેશને પોતાનુ નામ અને કઈ કોલેજમા અભ્યાસ કરે છે, તે કહ્યું નહોતું.. તેથી તે અનન્યાથી નારાજ થઈ જાય છે, હવે આગળ.. ****** હોય વિશ્વાસ તો વાત કરજો તમે, નહીં તો કોઈ ફરક અમને પડતો નથી.! હજારોની ભીડમાં પણ હવે એક તમે, પારકા થાઓ તો હવે કોઈ ફરક અમને પડતો નથી... રાકેશની નારાજગી પણ યોગ્ય હતી.. તેને કેટલી વાર પૂછ્યું, છતાં પણ, "મેં તેને મારું નામ કહ્યું નહતું.." તે નારાજ થઈ