વાતોમાં તારી યાદ... - ૧૨...

  • 4.7k
  • 1.7k

હવે આગળ...નવી સવાર અને નવી શરુઆત કરવા જઇ રહેલા લવના મનમાં હજી આ તેની સાથે જે થયું તેના પર વિશ્વાસ નથી થઈ રહ્યો.લવ આજે અરીસા સામે ઊભો રહીને પોતાને જોઈ શક્તો નહોતો.લવને જોઈ રવિ કહે છે,"ભાઈ જલ્દી તૈયાર થઈ જાવ,નીચે ચાલ આજે નવી કોલેજ જવામાં પણ મોડું થશે અને નીચે લોકો સમજશે તુ હજી દુખી છો અને બધાને ખોટા ટેન્શનમાં આવી જશે."ત્યાં જીગર આવે છે.જીગર:- અરે તમે બંને હજી તૈયાર નથી થયા,ચાલો જલ્દી કરો.મારે હજી બીજા ઘણા કામો છે.રવિ:- ઓકે,અમે આવીએ છીએ પણ આ જાનકીના મજનુને કહો વર્તમાનમાં આવે.(રવિ હસતા હસતા કહે છે.)જીગર:- લવ તુ હજી જાનકીને યાદ કરે છો,પણ