જેટલું થાય એટલું તો કરોજ

  • 2.8k
  • 646

વેદ, વેદના, સંવેદના અને અનુમોદનાવેદ એટલે મહાન ભારતીય સંસ્કૃતિ મુજબ વૈદિક હિંદુ સનાતન ધર્મ નું જ્ઞાન વેદ દ્વારા પ્રાપ્ત થાય છે. વેદ જ્ઞાનનું પ્રવેશ દ્વાર છે. વેદના એટલે પીડા, અવરોધ અને યાતના. સંવેદના એટલે અન્યની વેદના પ્રત્યે કુદરતી રીતે ઉત્પન્ન થતો દયા, કરુણા અને સહાનુભૂતિ નો ભાવ. જયારે અનુમોદના એ સહાનુભૂતિ નો આનંદ છે, મદદનો મલકાટ છે, સહાય નો સદભાવ છે અને ટેકા ની ઈશ્વરે પ્રદાન કરેલી તાકાત છે.આમ જીવનયાત્રા મા જ્ઞાન થી વેદના ઉપર સંવેદના નું પ્રાગટ્ય થાય છે અને અનુમોદના માટે ની સુખદ અનુભૂતિ થાય છે.મિત્રો, પ્રભુ પ્રત્યેની આસ્થા અને સાચા હદયની પ્રાર્થના માનવીને સંવેદનશીલ બનાવે છે તેમજ