ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-67

(152)
  • 6.5k
  • 8
  • 3.5k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-67 નીલાંગી ડરી રહી હતી નીકળવાનાં સમયે નીલાંગને કહી રહી હતી કે પછી પાછાં મળીશું ને આપણે ? આપણું શું થશે મારું શું થશે મને નથી ખબર નીલાંગ આશ્ચર્યથી પૂછ્યુ કેમ આવું બોલે છે ? આપણે સાથે છીએ અને સાથેજ રહીશું અને કોઇ એવી સ્થિતિ આવી આપણે સાથેજ મરીશુ હું તારા સાથ કદી નહીં છોડું. મારાં પર વિશ્વાસ નથી ? આટલુ સાંભળી નીલાંગી નીલાંગની આંખોમાં રહેલો પ્રેમ અને વિશ્વાસ જોઇ રહીં એનાંથી રડી પડાયું અને બોલી સાથે રહીશું. સાથેજ મરીશું તારાં વિના તો હું પણ નહીં જીવી શકું નહીં મરી શકું. અત્યારે પણ હું..... આવા રૂપમાં પણ સાથ