ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-66

(139)
  • 7.3k
  • 7
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-66 નીલાંગે ફોન ચાલુ કર્યો. એ નીલાંગી સાથે ભૂગર્ભનાં ઉતરી ગયો હતો. સમાચાર સાંભળીને હસી રહ્યો હતો. રાનડે સરનો ફોન હતો. રાનેડ સર એને કહેતા હતાં કે નીલાંગ તે તો કહ્યું નથી આપણે આવતીકાલે બધાને ઉઘાડા પાડવાનાં છે ? તું અમને જાણ વિનાં જ ? રાનેડ સર આગળ બોલે પહેલાંજ નીલાંગે કહ્યું "સર તમે કાંબલે સર સાથે વાત કરી ? એમની સાથે હું વાત કરતો હતો અને ફોન કટ થઇ ગયો હતો એમને કોઇ ઇજા પહોચી છે ? પકડાઇ ગયા છે ? મને એવો વ્હેમ છે. ફોન કપાઇ ગયો પછી સ્વીચ ઓફજ આવે છે. રાનડે સરે કહ્યું ના