કુદરતના લેખા - જોખા - 22

(26)
  • 4.2k
  • 2
  • 1.9k

કુદરતના લેખા જોખા - ૨૨આગળ જોયું કે કેશુભાઈ મીનાક્ષીને મયુર પસંદ છે કે નહિ એ જાણવા તેને ઓફિસમાં બોલાવે છે જેમાં વાતચીત દ્વારા મીનાક્ષીએ જણાવ્યું કે તેને મયુર પસંદ છે. કેશુભાઈના કહેવાથી મીનાક્ષી મયૂરને ઓફિસમાં જવા કહે છે. અઢળક વિચારો કરતો મયુર ઓફિસમાં પહોંચે છેહવે આગળ.......... * * * * * * * * * * * * * મયુર પોતાની અંદર એક છૂપા ભય સાથે કેશુભાઇની સામેની ખુરશીમાં બેઠક લે છે. પોતાની અંદર રહેલો ભય બહાર વ્યક્ત ના થાય એ માટે એક કુત્રિમ સ્મિત કેશુભાઈ તરફ રેલાવ્યું. નજરથી કેશુભાઈના ચહેરાને કળવાની