(16મી એ યશ્વી મનના ઉચાટ ને શાંત કરવા માટે ગાર્ડન માં ગઈ. ત્યાં એક બહેન સાથે તેની મુલાકાત થઈ અને નેકસ્ટ પ્લે માટેનો સબ્જેક્ટ પણ મળી ગયો. 'વાંઢા મંડળ' પ્લે ને પ્રેઝન્ટ કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ. હવે આગળ...) યશ્વી સ્ટેજ પરથી બોલી કે, "નમસ્કાર, 'સોહમ ક્રિએશન' તમારું સ્વાગત કરે છે. આજે 'સોહમ ક્રિએશન' માટે મોટો દિવસ છે. આજના દિવસે જ 'સોહમ ક્રિએશન' પોતાનું નવું એક સાહસ કે જેમાં તે થિયેટરની દુનિયામાં પોતાનું પર્દાપણ કરી રહ્યું છે, ''વાંઢા મંડળ' પ્લેથી. એક એવું નાટક જેમાં વાંઢાઓ નો સરદાર દરેક રીતે કોમેડી છે જ. અને એનાથી પણ વધારે એની અને એના સભ્યો ની