યશ્વી... - 26

(12)
  • 2.6k
  • 1
  • 1.3k

(યશ્વી 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કરવા સંમત થઈ જાય છે. હવેથી 'સોહમ ક્રિએશન' નાટક પ્રોડયુસ કરવાનું નક્કી કરે છે. એમાં દેવમ અને રજત ફાયનાન્સ કરવા તૈયાર થઈ જાય છે. યશ્વી પણ સ્ક્રીપ્ટ લખવાનું ચાલુ કરી દીધું. હવે આગળ...) યશ્વી આગળ કેવી રીતે સ્ક્રીપ્ટ વધારવી એ વિચારતાં એની જુની આદત પ્રમાણે આંગળીઓ માં ગોળ ગોળ પેન ફેરવવા લાગી ત્યાં જ દેવમ બેડરૂમમાં આવ્યો. દેવમે પૂછયું કે, "સ્ક્રીપ્ટ લખે છે, યશ્વી.. પૂરી થઈ ગઈ." યશ્વીએ કહ્યું કે, "હા અને ના પણ સ્ક્રીપ્ટ પૂરી થઈ નથી. આગળ કેવી રીતે નાટક વધારવું તે જ વિચારું છું." દેવમે આશ્ચર્યથી પૂછયું કે, "તું અને વિચારણા! કેમ કયાં