યશ્વી... - 24

(16)
  • 3.2k
  • 2
  • 1.3k

(યશ્વી દેવમનો સપોર્ટ અને પરીની પ્રેરણાથી એક સુંદર નાટક 'એક વરદાન આપી દે!' લખી નાખે છે. એ નાટક સ્કુલમાં રજુ થાય છે. હવે આગળ...) નાટક પુર્ણ થતાં દરેકની એક આંખમાં વડીલો ની તકલીફ માટે આસું અને સહાનુભૂતિ હતી અને એક આંખમાં વડીલના દીકરા-વહુ માટે ગુસ્સો હતો. પ્રોગ્રામ પત્યા પછી ઘણા બધા લોકો યશ્વીને ઘેરી વળ્યાં અને અભિનંદન આપવા લાગ્યા. એકે તો કહ્યુ કે, "બહુ જ સરસ નાટક લખ્યું છે. તમે આટલું ડીપ કેવી રીતે વિચારી શકો છો, નાટકની થીમ કંઈક હટકે હતી." જયારે બીજો બોલ્યો કે, "હા. તમે તો રોવડાવી દીધો મને. અદ્ભુત... વાહ..." એક ઘરડાં વડીલ એ કહ્યું કે, "અરે