યશ્વી... - 21

(12)
  • 3.9k
  • 1
  • 1.5k

(યશ્વી પોતાનું પ્રોમિસ આપેલું પાળે છે. સોહમના ગયા પછી તે પોક મૂકીને રડે છે. દેવમ તેને કેનેડા લઈ જાય છે. અને ત્યાં તેની ફ્રેન્ડ સીમા મળે છે. તે તેને દુઃખી ના થવા સમજાવે છે. હવે આગળ...) સોનલને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોરેન નો નંબર પરથી ફોન હોવાથી બીજી વાર કોલ આવે એટલે ઉપાડયો. તો સામેથી જેન્ટસનો અવાજ આવ્યો કે, "સોનલ બોલે છે?" સોનલે કહ્યું કે, "હા, પણ તમે કોણ બોલો? ઓળખાણ પડી નહીં." સામેથી બોલ્યો કે, "પડી જશે ઓળખાણ, પહેલાં નિશા અને યશ્વીનો નંબર આપ તો કોન્ફરન્સ કોલ કરું." સોનલે કહ્યું કે, "હું તમને ઓળખાણ વગર કેમ નંબર