ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 15

  • 3.6k
  • 2
  • 1k

આગળના ભાગમાં આપણે જોયું કે ટ્વિંકલે પોતાની યાદશક્તિ ભૂલીને હવે સેરાહનું જીવન શરૂઆત કરી છે. તે હવે સેરાહ બની ચૂકી છે. હવે આગળ...સેરાહએ ઝોયાની આંખો જોયું એટલે ઝોયા તેનો ઈશારો સમજી ગઈ. ઝોયા પોતાના અશ્વ પરથી નીચે ઉતરી ગઈ અને તે અશ્વની લગામ સેરાહના હાથમાં આપી. સેરાહ તે અશ્વ પર સવાર થઈ અને લગામ ખેંચી એટલે અશ્વએ તીણી ચીસ પાડી. પછી તે અશ્વ દોડવા લાગ્યો. આ દરમિયાન સેરાહએ પોતાની આંખો થોડી વાર માટે બંધ કરીને તે અશ્વની પીઠ પર હાથ ફેરવ્યો. એટલે તે અશ્વએ પોતાની ગતિ વધારી દીધી. સેરાહ તે મેદાનની બહાર નીકળ્યા પછી નગરના મધ્ય ભાગમાં આવી ગઈ. સેરાહનો અશ્વ