ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 3 (ઘાયલ સિંહનો સંકલ્પ)

(20)
  • 3.8k
  • 1
  • 2k

રાહુલ ને હતું કે આ સાંભળતાની સાથે ટોમી બધું કાઢી હોસ્પિટલ દૌડસે પરંતુ ટોમી કશું જ બોલ્યા વગર શાંતીથી જ્યુસ માંગ્યો. જ્યુસ પિધાની સાથે ટોમી ચાદર હટાવી ધીમે ધીમે બેઠો થયો. ' અરે ....ટોમી શું કરે છે? હજુ ઘાવ એવાજ છે ડૉક્ટર હજુ ઓછામાં ઓછો એક મહિનો આરામ કરવા કીધું છે. ' રાહુલે આમ ટોમી ને સલાહ આપતા કહ્યું. ' એ.. એ.. તું ગાડી કાઢ R.R હોસ્પિટલ જઈશ અને જેનેલિયાના બાજુવાળા બેડ પર 1 મહિનો આરામ કરીશ. ' આ બોલતા જ ટોમી અને રાહુલ હસવા લાગ્યા અને રાહુલે ટોમીનો હાથ પકડી તેને ઉભો કર્યો અને ધીરે ધીરે તેને દાદરથી નીચે