અમર પ્રેમ - ૩૯

(11)
  • 2.8k
  • 1.1k

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય તેના મિત્ર સાથે શેરીંગમા,પૂજન તેના કાકાના મિત્રના ઘેર પી.જી મા ,જેની તેની ફે્નડના સાથે Scarborough (મિત્રો આગળના પ્રકરણમાં શરત ચૂકથી ‘જેની’ના સ્ટડી બાબત સી.એ ને લગતું લખાઇ ગયેલ છે તો સુધારી સાયંસમા એમ.એલ.ટી વાંચવું )રહેવા જાય છે.પૂજન અને અજય એકજ કંપનીમાં જોબ કરતા હોવાથી બે્ક ટાઇમે ભેગા થતા હતા.હમણા ચાર-પાંચ દિવસથી અજય બે્કમા આવતો નહતો તેથી અજયને ફોન કરે છે પણ નોરિચેબલનો મેસેજ આવતો હતો.વિક એનડમાં અજય જયાં શેરિંગમા રહેતો હતો તેના ઘરે તપાસ કરવા જાય છે તો અજયની બિમારી અને તેને હોસપિટાઇલીઝ કરવાના સમાચાર મલવાથી તે અજયની ખબર પૂછવા હોસપિટલમા