બારણે અટકેલ ટેરવાં - 14

(11)
  • 2.8k
  • 1
  • 932

|પ્રકરણ – 14|   સવારે એલાર્મ tone થી ઉઠ્યો ને મોબાઈલ પર એમ જ નજર નાખી તો બે મેસેજ. એક અનન્યાનો કન્ફરમેશનનો અને બીજો શિવાનીનો Whatsapp – સાચવીને જજે અને રહેજે !!    બરાબર નવ વાગે સુગમ નીચે પહોચ્યો ને ગાડી લેવા આવી રહી હતી. નેચરલી શોફર ડ્રીવન હતી. પાછળની સીટ પર અનન્યા હતી. પ્રોટોકોલ પ્રમાણે સુગમ પણ એની બાજુમાં ગોઠવાયો. ને બંન્ને નિયત assignment પર ઉપડ્યા.. થોડેક આગળ ગયા અને હાઈ વે પર ચડ્યા.. સુગમથી એમ જ પુછાઈ ગયું “આપણે મુંબઈ – પુના એક્સપ્રેસ વે થી નથી જઈ રહ્યા ?”    “ પુના કે પાસ હૈ એ સાઈટ but