બારણે અટકેલ ટેરવાં - 13

  • 3.1k
  • 1.2k

|પ્રકરણ - 13|   કઝીને આપેલા સમાચારથી મુબઈમાં એક ફ્લેટ લેવાનો plan વધુ દ્રઢ થયો. જો કે હમણાંતો રેન્ટ પર લઈશ. કાલથી કસરત ચાલુ કરીશું. અત્યારે થોડું વાંચીએ ઊંઘ તો હજી ઘણી છેટી છે.    કઇ ચોપડી વાંચું ? અ.અ.. હા સીધી રોમેન્ટિક નવલકથા જ હાથમાં આવી.. વાંચી છે એકવાર તો પણ...ને આમાં તો બે ભેગા નહિ થઇ શકેલા પાત્રોની વાત છે....  ..  ..  આટલું વાંચ્યા પછી હવે આંખના દરવાજે ઊંઘે ટકોરા માર્યા.    ****** ***** *****     સવારે કોઈ ખભેથી હલાવતું હોય અને નામ બોલતું હોય એવો અવાજ આવ્યો.. ’ઓ ભાઈ !! સુગમભાઈ,,,૭-૧૫.. !!   શું શું.. મને