બારણે અટકેલ ટેરવાં - 12

(11)
  • 2.8k
  • 1.1k

|પ્રકરણ – 12|   આટલી વાત થઇ ને સુગમ ઉભો ના થયો.. ઉછળ્યો.. બધું પતાવીને થોડીવાર બેઠો, નાસ્તો કર્યો, ચા પીધી... ને બત્તી થઇ.. ક્વીન્સ નેકલેસ... ! આજે જઈને આવ્યો હોઉં એમ કેમ લાગે છે ? – બહુ વિચાર્યું એણે પણ ભેગું ના થયું. – પડતું મુક્યું વિચારવાનું ને નીકળી પડ્યો.   **** **** **** ****     આજે ઘણા વખતે બાઈક પર નીકળ્યો હોઉ એવું લાગે છે.. થોડુક એવું હતું પણ ખરું.. રોજ તો એની જરૂર ના હોય last week end બહાર હતા, એ પહેલા કદાચ બાઈક પર જઈ શકાય એવી જગ્યા એ નહોતા ગયા. અવકશ મળે એટલે સ્પીડ