|પ્રકરણ – 6 | તો આ રીતે હું સુગમ મુબઈમાં આવ્યો. થોડો સેટલ થયો ને શિવાની સાથે.. પરિચય અને મુલાકાત ને થોડો સમય થયો. આજે પહેલીવાર લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ. અમે વિચારોથી અને શોખથી નજીક આવ્યા. બન્નેને એકબીજાને મળવું ગમવા લાગ્યું છે. પણ, ક્યારેક આવો સાવ નિખાલસ સંબન્ધ...નક્કી ન ક્રરવા દે કે ખરેખર કોઈ ખાસ ફીલિંગ્સ છે કે પછી. ઈમોશનલી કનેક્ટ થયા છીએ કે હજી એ તબક્કો નથી આવ્યો.. ખબર નહિ પણ એક વસ્તુ ચોક્કસ છે કે એકબીજાની કમ્પની ગમે છે,. તો મળવાની તાલાવેલી ય ખરી – જો આ રીંગ વાગી – રાહ જોવાય છે ખરી. આ બાગ