બારણે અટકેલ ટેરવાં - 5

  • 3.7k
  • 1.4k

| પ્રકરણ – 5 |   બદલેલા stance થી નવેસરથી વાત શરુ કરી.    તો શિવાની... અહીં મુંબઈ ના જ કે પછી સફર ખેડી ને મારી જેમ અહીં થયા સ્થિર    ના મુંબઈ માં જન્મ - સ્ટડી અને કામ બધૂ  જ અહીં.. પેરેન્ટ્સ નું રહેવાનું પહેલા ગુજરાતમાં હતું  પછી એ લોકો અહીં આવ્યા પપ્પાની આઈ,ટી. કમ્પની છે. ડોમેસ્ટિક અને ઓફ શોર પ્રોજેક્ટ્સ લે છે. એક પાર્ટનર / ડાયરેકટર યુ.એસ. ઓફીસ માં છે. સો.. હું ફુલ્લી મુંબઈ ગરી છું.. પણ કાંઈક ખાસ કારણસર મને ગુજરાતી ગમે    એટલે ભાષા જ કે માણસ પણ - સુગમ પ્રશ્નવત કૂદ્યો    ભાષા તો ખરી