બારણે અટકેલ ટેરવાં - 3

(15)
  • 3.2k
  • 1.5k

| પ્રકરણ – 3 | આ રીતે સુગમ, કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં ઢળ્યો, આગળ ભણવું તો હતું. તે પહોંચ્યો મેગાસીટીમાં. અહી માહોલ જરા જુદો હતો. ઉચ્ચશિક્ષણ, પ્રખ્યાત સંસ્થા, એટલે વિશેષ ધ્યાન માંગી લે એવો અભ્યાસકાળ ચાલુ થયો. પણ, સુગમ જેનું નામ. ક્રિકેટમાં જેમ કોઈ બેટ્સમેન set થવામાં સમય લે એમ થયું. ભાઈ set થયા એટલે એક્સ્પ્લોરવેડા ચાલુ કર્યા. એનામાં એક ખાસ સ્કીલ છે... PR ની. પબ્લિક રિલેશન્સ. ટ્રાન્સમીશન સિગ્નલ બહુ સ્ટ્રોંગ ને સાચા ટ્રેક અને એના ટ્રેકરને બહુ આસાનીથી ટ્રેક કરી લે.  મૂળ ડીઝાઈન નો વિદ્યાર્થી. સર્જનાત્મક સૂઝ. એને ખબર કે આ સીટીમાં કેટલાક ખાસ વ્યક્તિઓ છે જે આ ક્ષેત્રના નિષ્ણાત છે.