બારણે અટકેલ ટેરવાં - 1

(15.8k)
  • 8.1k
  • 2
  • 3.1k

ભૂષણ ઓઝા | પ્રકરણ – 1 |   અરે હું કાઈં અગત્સ્ય ૠષિ છું કે સાત દરિયા પીને તારી પાસે આવતો રહું !.. હા, આ સમંદરની લહેરને વળગીને, મારી એ વળગાટની છાપ મોકલાવું છું, તારી પાસે એ લહેર પહોંચે એને વળગીને એ છાપ મેળવી લેજે. કોણે કીધું હતું છે.....ક ત્યાં જવાનું ડોલરના દેશમાં. તો હવે આ કોલરથી જ ચલાવવું પડશે.   હા... તો તમને કોઈ પ્રશ્ન થાય કે આ બધું શું છે ? - તો કહી દઉં કે હું સુગમ. અહીં અત્યારે મુંબઈના દરિયા કિનારે બેઠો છું, મારી વાત ચાલતી હતી શિવાની સાથે. એ મારી સખી છે.... ...મિત્ર છે કે....