નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 06

  • 3.6k
  • 1
  • 1.6k

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 06. મિત્રો, આજની સપ્તરંગી સવાર ... આજે નવરાત્રીનો પ્રથમ દિવસ. જેનો આપ સૌને ઇન્તજાર રહે તેવું સોહામણું પર્વ. સોપાન 05માં આપણે જોયું કે શાળાઓની પરીક્ષા પૂરી થઈ. આપણે બધા જ જાણીએ છીએ કે કિશોર - યુવાન હૈયા બે મહિનાથી આની તૈયારીઓ શરૂ કરે છે. "પાટીદાર રમઝટ"ના પાસ પણ આવી ગયા છે. ભવ્ય સમારોહની શરૂઆત ઉદધાટનથી શરૂ થાય પછી રમઝટ રમવા સૌ આતુર છે. આપ સૌ પણ આ ભવ્ય રમઝટને માણવા આતુર છો. ઉતાવળા ના કરશો, રાત્રે રમઝટ પહેલાં આજના દિવસના આ ત્રણેયના મનોભાવ નિરખી રમઝટમાં મળીએ. તો હવે આજના આ સોપાન તરફ આગળ વધીએ