કાતિલ કોણ?? - 6

(21)
  • 4.5k
  • 2
  • 1.8k

જો મારી ગઈ વો મારિયા નહિ કરિશ્મા થી ........ ઇસ્લીએ.... મે તેને વચે અટકાવતા કહ્યું તો પછી મારિયા ક્યાં છે... એટલે તેણે કહ્યું સાહેબ ચલો મેરે સાથ... પછી તે એક સૂમસામ હવેલી માં લઈ ગયો .... મે અને વૃંદા એ મારિયા ને જોઈ મને તો સેમ ટુ સેમ મડર વાડી ડેડ બોડી જ લાગી ....મે કહ્યું મારિયા... એટલે તેણે કહ્યું ,હા સર હું જ મારિયા... વૃંદા એ પૂછ્યું તું આમ સંતાઈ ને ક્યાં સુધી રહીશ ચાલ અમારી સાથે અમે તારી મદદ કરીશું સાચેજ.. મે કહ્યું જો મારિયા સમજ તારા પર જાન લેવો ખતરો છે તારે અમારી સાથે આવવું જોઇયે...