આરોહ અવરોહ - 20

(112)
  • 6.3k
  • 2
  • 3.8k

પ્રકરણ - ૨૦ કવિતા રાતનાં સમયે એ રુમમાં કોઈ પુરુષનો પ્રવેશ થતાં જ અને વળી એ વ્યક્તિએ સીધો જ દરવાજો બંધ કરતાં એ ધ્રુજી ગઈ. એને પરસેવો વળી ગયો. એને થયું આ ભાઈ અહીં શું કામ આવ્યાં હશે? અને દરવાજો કેમ બંધ કરે છે. એને આ કોલસેન્ટર છે વળી અહીં શું હોય એની જ કંઈ જાણ નહોતી. થોડીવારમાં તો એ પુરુષ એકદમ એની નજીક આવી ગયો. કદાચ તું પણ પુરુષ છે એટલે તારી સામે આ રીતે વાત કરી શકું છું. પણ આ રીતે આવનાર વ્યક્તિ તો કંઈ થોડાં નવા હોય, એ લોકોની વિચારસરણી કેવી હોય તું સમજી શકે છે, વળી