આરોહ અવરોહ - 11

(95)
  • 6.4k
  • 3
  • 4.6k

પ્રકરણ - ૧૧ મિસ્ટર પંચાલ જાણે કર્તવ્યની જાળમાં બરાબર ફસાઈ ગયાં હોય એવું લાગતાં એ બોલ્યાં, " કર્તવ્ય બેટા એવું તું કંઈ વિચારીશ નહીં પણ તે આ જે જગ્યાએ કહ્યું એ જગ્યાઓ તો મેં ક્યાંય જોઈ નથી. નામ પણ સાંભળ્યું નથી. બાકી કંઈ વાંધો નથી." " એડ્રેસ તો છે જ ને થઈ જશે. એવું હોય તો હું લોકેશન ટ્રેસ કરીને મોકલી દઉં. આમ હારી ન જાઓ. તમે વડીલો જ અમને જુવાનિયાઓને પ્રોત્સાહન આપી શકો અને તમે જ આમ કરશો તો?" મિસ્ટર પંચાલ : " ઠીક છે.." કર્તવ્ય : " ઠીક છે પ્રયત્ન કરો‌. નહીંતર તમે વધારે વ્યસ્ત હોય તો આપ