આરોહ અવરોહ - 6

(118)
  • 6.2k
  • 7
  • 4.4k

પ્રકરણ- ૬ આખરે ઘણી બધી ચર્ચાને અંતે મિટીંગ પૂર્ણ થવાની તૈયારી છે ત્યારે મિસ્ટર આર્યને એક જાહેરાત કરતાં કહ્યું," બધાં બીજાં પાસાં તરીકે વિચારે છે કે જે જગ્યાએ આ ધંધા બંધ થશે ત્યાં કામ કરતાં લોકોનું શું થશે? એમની રોજીરોટી છીનવાઇ જશે‌. તો એમાં મારું માનવું છે કે આપણાં દ્વારા બીજાં સારાં કે જે કામ સમાજમાં દરેક લોકો કરી શકે એમાં કોઈને નાનમ ન અનુભવવી પડે એવાં કામ માટે ઓફર કરવામાં આવે‌ પછી પસંદગી એમની છે. જે લોકો મજબૂરીથી આ કામમાં જોડાયેલા હશે એ લોકો સમ્માનસહિત કામ મળશે તો એ શોષણના ધંધા છોડી દેવા તૈયાર થશે‌. બાકીનાં જે લોકો કે