લઘુ કથાઓ - 7 - બુટ પોલિશ

(39)
  • 6.4k
  • 2.5k

લઘુકથા 7 "બુટ પોલિશ"મુંબઇ ના બોરીવલી ટર્મિનસ ના પ્લેટફોર્મ નંબર 3 ઉપર , ક્રોસોવર બ્રિજ ઉતરતા ની સાથે જમણી બાજુ એ સ્થિત વડા પાઉં ની ઠેલા ની પાસે , પિલર ની નીચે એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો 29 વર્ષીય યુવાન બુટ પોલિશ નો સમાન લઇ ને બેઠો હતો અને એના સાદા કી પેડ વાળા ફોન માં જોર જોર થી મ્યુઝિક વાગતું જેમાં એક અવાજ સંભળાતો, " ઓઇલ બુટ પોલિશ, બ્લેક , બ્રાઉન