છુપી વસંત

(11)
  • 3.4k
  • 1
  • 1.1k

અરે! આયુષ આ તો એ જ છે, જે આપણી જોડે કોલેજમાં ભણે છે. હા... હા... આ તો આપણો ફ્રેન્ડ વૈભવ છે. જો તો ખરા કેવી હાલત છે. જ્યુસની લારી પર જયુસ વેચવાનું કામ કરે છે. નામે વૈભવ અને છે, ગરીબ. "હા યાર અને કોલેજમાં તો મોટી મોટી ફેકતો હતો હું તો એક મોટો બિઝનેસમેન થવા માંગુ છું." "હા વાત તો સાચી તારી, તેની જોડે પૈસા નથી હોતા એટલે જ પાર્ટીમા હું નહી આવું કહીને બહાના બનાવતો હતો." " આપણે આ વૈભવ ની વાત તન્વીને કરવી જ પડશે. જ્યારે હોય ત્યારે મારો ખાસ ફ્રેન્ડ છે, હું તને પસંદ કરું છું, કહેતી