ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-25)

(62)
  • 5.6k
  • 2
  • 2.7k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-25) " માય લોર્ડ મિસ સંધ્યાએ આદિત્યને ફસાવી છોકરીઓનાં દેહ વ્યાપાર નો મોટો ધંધો ચાલુ કર્યો હતો, ઉપરાંત નાની છોકરીઓનું કિડનેપિંગ કરીને તેમને બહાર મોકલાવતા હતાં. તેમની વિરુદ્ધ જે કોઈ બોલવાં જતું તો તેઓ તેમને મારી નાંખવાની કે તેમની આવી બીભત્સ વીડીયો વાયરલ કરવાની ધમકી આપતાં પણ કામિનીએ સાહસ કરી તેમની આ કરતૂતોને બહાર લાવવાનું નક્કી કર્યું, જેની જાણ સંધ્યાની થતાં તેણે આદિત્યને કીધું પણ આદિત્યએ તેની વાત ન માનતાં સંધ્યાએ પ્લાન બનાવ્યો અને આદિત્ય દ્વારા વિનયની હિપ્નોટાઈઝ કરી તેને કામિનીએ ડરાવવાનું કહ્યું પણ સંધ્યા