ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-22)

(62)
  • 5.2k
  • 2
  • 2.7k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-22) " તો પછી વિનયે કામિનીનું મર્ડર કેમ કર્યું? જેવું કે આ વીડિયોમાં દેખાય છે." આદિત્ય ની વાત સાંભળી રાઘવે આદિત્યને વીડિયો બતાવતાં પુછ્યું. રાઘવ અત્યારે આદિત્ય પાસેથી નાના માં નાની વાત કઢાવવા માંગતો હતો. " તમે લોકો પૂછપરછ કરો હું ચા પીને આવું, તમારે કોઈને ચા પીવી છે?" શંભુએ આદિત્ય અને રાઘવ ની વચ્ચે ચાલી રહેલી પૂછપરછમાં દખલ કરતાં પૂછ્યું. " શું છે યાર શંભુ તારે? દેખાતું નથી તને, વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે અને તું વચ્ચે બોલે છે