ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-21)

(56)
  • 5.6k
  • 1
  • 2.7k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-21) " તમારી પાસે કોઇ સબૂત છે એ વાત સાબિત કરવાનો કે આ બધું આદિત્ય કર્યુ છે?" જજે રાઘવ ની દલીલ સાંભળી રાઘવ ને સવાલ કર્યો. " હા, માય લોર્ડ આ આદિત્યની બુક છે, વધારે કામનાં કારણે હું થોડો હતાશ થઈ ગયો હતો ત્યારે તેમની પાસે ગયો હતો. તેમની પાસેથી આ બુક મેં વાંચવા લીધી હતી. અને જ્યારે હું આ બુક વાંચતો હતો ત્યારે અંદર અમુક પેજ પર અમુક શબ્દો અને અક્ષર પર માર્ક કરેલું હતું, મે તે અક્ષરો