ક કરૂણાનો ક

  • 5.2k
  • 1.3k

મિત્રો આપણે કેટલા નસીબદાર છઈએ , નહીં..? . આપણે આ ભારત ભુમિ ના રહેવાસી છીયે જ્યાં આટલી વિકસિત સંસ્કૃતિ છે જ્યાં અધ્યાત્મ છે જ્યાંની જમીન સદગુણો થી છલોછલ ભરેલી છે જ્યાં ગણી ન શકાય એટલા મહાન પુરુષોએ જન્મ લીધો છે . જ્યાં ભૌતિક સુખોથી આગળની વાત થાય છે . જે માનવને આવી સંસ્કૃતિ મળી હોય આટલા સંસ્કાર મળ્યા હોય એ માનવની માનવતા પ્રત્યે જવાબદારી પણ વધારે હોય છે . માત્ર મોજશોખ જ કોઈ ભારતીયના જીવનનો ધ્યેય ન હોય શકે . તો અહીંનો બાળક કે અહીંનો યુવાન કેવો હોવો જોઈએ ? એની વર્ણમાળા કેવી હોવી જોઈએ ? ચાલો એ આજે થોડી