ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-17)

(55)
  • 5.5k
  • 2
  • 2.9k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-17) " અરે દવે તમે અહીંયા!" રાઘવે હોટલમાં જતાં દવે ને જોઈ તેની પાસે જતાં બોલ્યો. " રાઘવ તું પણ અહીં આવ્યો છે પહેલાં કીધું હોત તો સાથે જ અહીં આવતાં." દવે એ રાઘવ ને જોતાં કહ્યું. " પણ સર બન્ને એકલાં આવ્યાં છે." શંભુ એ દવે નાં હાથ પર ચુંટલી ભરતાં બોલ્યો. " ઓહ સોરી સોરી." શંભુ નો ઈશારો સમજી બન્ને ની માફી માંગતા દવે બોલ્યો. " ઈટ્સ ઓકે