ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-16)

(46)
  • 5k
  • 3
  • 2.9k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-16) " આદિત્ય સર આવ્યાં છે?" રાઘવે ક્લિનિકમાં આવતાં જ રિસેપ્શનિસ્ટ ને પૂછ્યું. " ના સર હમણાં આવતાં જ હશે તમે વેઇટ કરો." રિસેપ્શનિસ્ટે રાઘવને આદિત્યની રાહ જોવા માટે કહ્યું. " તમને વાંધો ના હોય તો હું સર નાં કેબિનમાં જઈને તેમની બુક વાંચી શકું?" રાઘવે રિસેપ્શનિસ્ટ ને પૂછ્યું. " એવું કરવામાં સર મને બોલશે, પ્લીઝ તમે સરનો વેઇટ કરો." રિસેપ્શનિસ્ટે રાઘવને ઇનકાર કરતાં કહ્યું. " ઠીક છે જેવી તમારી ઈચ્છા." પછી રાઘવ સામે સોફા પર