કસોટી જિંદગી...

(14)
  • 4k
  • 1.1k

અંતિમ શ્વાસ લેતાં, મારું બાળક, મારું બાળક કરતાં અમરે આખરી શ્વાસ અમલાની ગોદમાં મુક્યો. અનરાધાર આંસુઓ સાથે અમલા પણ વચનબદ્ધ થઇ ગઇ હતી પ્રેમની પરાકાષ્ટામાં. હજુ તો માતૃત્વના અણસારની જાણ થઈ ને હૈયે હરખની હેલી શરૂ થઇ હતી ત્યાંજ અમરને સિવિયર હાર્ટ એટેકનો હુમલો થયો. બધાં અંગ પેરાલિસિસનો ભોગ બન્યા સિવાય ચહેરો, અમરે દિલની વાત અમલાને કરી બાળક જે હોય તે, એને આપણા પ્રેમની નિશાની રૂપે ઉછેરજે, આપણી જેમ એમને માતાપિતાની ખોટ નાં સાલે. હવે તારેજ બંને ભૂમિકા નિભાવવાની છે. મારી ઈચ્છા તો મનમાં જ રહી ગઇ પણ હું હમેંશા તમારી સાથે જ હોઈશ. સતત આશીર્વાદ આપતો રહીશ કે તમને