ખજાનો મજાનો

  • 3.3k
  • 872

માણસ મજાના મળે તો ખુશીના ખજાના મળેજે નિરાશાને કયારેય જોતા નથી,તે કયારેય આશા ખોતા નથી, જે પ્રયત્નો પર જીવી જાણે છે, તે કયારેય કિસ્મત ઉપર રોતા નથીજીવનમાં સ્મિત એ ખુશીના ખજાના માટેનું પહેલું પગથિયું છે.ચાર્લી ચેપ્લીન...કહે છે કે......મારું દુઃખ નું કારણ કદાચ કોઈનું હાસ્ય હોઇ શકે, પરંતુ મારું હાસ્ય કદાપિ કોઈના દુઃખ નું કારણ ના બની શકે.મિત્રો, જો ત્રણ સેકન્ડ હસવાથી જો સારો ફોટો આવી શકતો હોય તો વિચારો કે હંમેશા હસવાથી જિંદગી કેવી સરસ બની જાય.સ્મિત પછી આવે છે, સાથ - સહકાર અને રચનાત્મક અભિગમ - હકારાત્મકતા - સકારાત્મકતા.."દુઃખના ઢગલામાંથી સુખને ચાળી લઈશું, સાથે રહીશું તો બધું સંભાળી લઈશું."સ્મિત અને સાથ