સુંદરી - પ્રકરણ ૭૮

(134)
  • 5.2k
  • 7
  • 2.6k

અઠ્યોતેર “બેનબા...” પોતાના મોબાઈલ સ્ક્રિન સામે જોતાંની સાથેજ વરુણ સ્થિર થઇ ગયો અને આપોઆપ બોલી પડ્યો. વરુણ, સોનલબા અને કૃણાલ કિશનરાજને મળીને અમદાવાદ શહેરના પોલીસ મુખ્યમથકના મુખ્ય દરવાજાની બહાર આવ્યા જ હતા કે વરુણના મોબાઈલની રીંગ વાગી અને વરુણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોયું તો તેની નજર સામે SVB ઝબકી રહ્યું હતું અને વરુણ તેને જોતાંની સાથેજ જ્યાં ઉભો હતો ત્યાંજ સ્થિર થઇ ગયો. “શું થયું ભઈલા?” વરુણના અચાનક ઉભા રહી જવાથી બે ડગલાં આગળ ચાલી ગયેલા સોનલબા વરુણ પાસે આવીને બોલ્યાં. “કોલ છે... એમનો!” વરુણ એકીટશે પોતાના મોબાઈલ સ્ક્રિન તરફ જોઈ રહ્યો હતો. “તો રિસીવ કર? એમાં આટલો ગભરાય