ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-65

(144)
  • 7k
  • 10
  • 3.7k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-65 પોલીસ કમીશ્નર અને ચીફની મિનિસ્ટર અભ્યંકર ફોન પર વાત કરી રહેલાં કમીશ્નર રિપોર્ટ કરી રહેલો. અભ્યંકર ભડક્યો અને ગભરાયેલો હતો કમીશ્નરને સૂચના આપી હતી. કે ત્રણે જણાને કોઇ પણ હિસાબે પકડી લો.. વાતમાં જાણે કોન્ફરન્સ કોલ હોય એમ ત્રીજો અવાજ આવ્યો. ખડખડાટ હસવાનો અને એય અભ્યંકર... સાલા નપાવટ... તું અભ્યંકર નહીં ભયંકર છે પણ તારાં માથે પણ તારો બાપ છે યાદ રાખજે તારી હવે છેલ્લી ઘડીઓ ગણાય છે. તારાં પાપા યાદ કરવા માંડ.. અને પાછો હસવાનો અવાજ... અભ્યંકરે કહ્યું. કોણ છો ? કોણ છો તમે ? એ સિધ્ધાર્થ આ વચમાં કોણ બોલે છે ? કોણ ધમકી આપે