સપના ની ઉડાન - 30

(12)
  • 3.9k
  • 1
  • 1.5k

હવે કોર્ટ પૂર્ણ થતાં પ્રિયા , સીમા , અમિત અને રોહન બહાર ઊભા હોય છે. આ સમયે અંકુશ ત્યાં આવે છે તે ઈશારો કરી ને સીમા ને બોલાવે છે , સીમા : પ્રિયા ! હું થોડીક વાર માં આવું હો .. પ્રિયા : ઓકે. સીમા હવે અંકુશ ની પાસે જાય છે. અંકુશ : મને ખબર નહોતી હો કે તું આટલો સરસ કેસ લડી શકે છો.. શું વાત છે બીવી... સીમા : ખૂબ ખૂબ આભાર પતિદેવ.... પણ હું એક વાત જણાવી દવ કે આ કેસ તો હું જ જીતીશ. અંકુશ : તું કદાચ ભૂલી ગઈ લાગે છો