થેંક્સ કોરોના

  • 3.7k
  • 1
  • 1.1k

નશો કર્યો લાગે છે મેં નહીં? Thanks અને એ પણ કોરોનાને? કેટકેટલી ખાનાખરાબી સર્જી આ કોરોનાએ અને thanks? હા આજે આભાર માનવો છે કોરોના નો, કેમ જાણવું છે,? તો ચલો મારી સાથે માત્ર એક વર્ષ પાછળ. ડીસેમ્બર 1999 , લગ્નગાળો, કેટકેટલા લગ્નો અને કેટકેટલા દેખાડા, મોંઘા પાર્ટીપ્લોટ અને ડેકોરેશન, મોંઘા માં મોંઘી થાળી અને વળી વધારે માં વધારે મહેમાન .ખમતીધર માણસો પણ લાંબા થઇ જાય તેનામાં સાધારણ કુટુંબ તો આ દેખાડામાં ખુવાર થઇ જાય. કોરોનાએ બતાવ્યુ કે પચાસ માણસો ની હાજરીમાં પણ લગ્ન કરી શકાય. કોરોના પહેલાં બહારનુ ખાવામાં પણ જાણે હરીફાઈ ચાલતી,નવી નવી હોટલો અને નવી નવી ડીશ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મૂકી શું