સુહાસી

  • 4.9k
  • 1
  • 1.4k

ન જાણે કેટલીય અનેક માનસિક યાતનાઓ સહન કરી હશે સુહાસી એ ... રોજ ને રોજ કંઈક ને કંઈક ઘર કંકાસ તો વળી સાથે સાથે આર્થિક સંકળામણ પણ... ભણેલ ગણેલ સુહાસી કેટલી સમજદાર પણ લગ્નજીવન પછી તો જાણે એના ઘરમાં ઘરકંકાસ .. એમાં પણ બીજું કંઈ જ નહીં બંને પરિવારોના વડીલો વચ્ચેના અહમનો ટકરાવ હા લગ્ન જીવનના થોડા દિવસો પતિ-પત્નીએ ખૂબ જ લગ્નજીવનને માણ્યું હર્યા ફર્યા અને થોડા સમય બાદ સુહાનીને ખ્યાલ આવ્યો કે હવે તે એક અન્ય જીવને પોતાના શરીરમાં અનુભવી રહી છે એટલે કે સુહાની હવે માતા બનવા જઈ રહી છે અને બસ ત્યારથી જાણે સુહાની નું સુખી લગ્નજીવન