ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-15)

(52)
  • 5.9k
  • 3
  • 3.1k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-15) " અંજલિ મને આ કોઈ મોટા ષડયંત્ર ની ગંધ આવી રહી છે, આમાં જરૂર કોઈ મોટી ગેમ ખેલાઈ રહી છે. કોઈએ આ ગરીબો અને થોડા અણસમજુ લોકો નો ગેર ફાયદો ઉઠાવ્યો છે, જેના સીમકાર્ડ અને ફોનનો ઉપયોગ કરી બંને છોકરીઓને બ્લેકમેલ કરતો હતો." રાઘવે તેની ઓફીસ તરફ બાઈક લઈ જતાં અંજલિ ને કહ્યું. તે બંને અત્યારે ખૂબ જ થાકી ગયાં હતાં, રાઘવ ઑફિસે જઈને નાસ્તો મંગાવે છે પછી બંને નાસ્તો કરી અને થોડીવાર આરામ કરે છે. "