NOTHING IS IMPOSSIBLE

  • 4.1k
  • 1.1k

*# NOTHING IS IMPOSSIBLE* *"Nothing is impossible"* અર્થાત કશું પણ અશક્ય નથી. માત્ર એકવાર હું મારી જાત પર કાબુ મેળવી લઇશ એટલે *impossible* નું પણ હું *I'm possible* કરવામાં હું સમર્થ છું. બસ એટલી જ વિચારધારા કેળવીશ એટલે *NOTHING IS IMPOSSIBLE*. એકવાતથી આપણે આ ઘટનાને સમજીયે. કોઈ અન્ય વ્યક્તિ એમ કહે કે આ કામ કે પછી વસ્તુ ખુબ જ મુશ્કેલ છે અને આપણે એનું માનીને આપણે એ કામ કરવામાં જરા પણ પ્રયાસ નથી કરતા અને વગર પ્રયત્ન હરેરી જઈએ છીએ.અને એ કામ તો શું પછી તો આપણે વિચારતા પણ નથી કે હું આ કામ