શંકુ

  • 4.3k
  • 1.2k

એકાગાડી વાળો હારે મેં તો જોયો એકાગાડી વાળો ઉજળો ભીતરથી ને વાને કાળો હારે મેં તો જોયો એકાગાડી વાળો હારે એ તો બેઠો’તો મોઢીયાની માથે પચાસની ત્રણ ગણી ખીચામાં નાખે એ તો ચણતો’તો જીવતરનો પાળો હારે મેં તો જોયો એકાગાડીવાળો હારે પગના તળિયા બાળીને કમાતો નો’તો પાસે રૂપિયા-પૈસાનો પટારો ફૂંકતો બીડીનો ઘટાદાર ધુમાડો હારે મેં તો જોયો એકાગાડીવાળો હારે મોંઘા જોડા-ચંપલ વાળા જોયા કેટલાય જન્મ્યા- મરીયા પાણ નો જીવિયા નરાળા પગે આનંદ ચોળતો કે માવો ! હારે મેં તો જોયો એકાગાડી વાળો. ભૂખરું રખડતું કુતરું સવારે જતી વખતે પણ જોવું