ધૂપ-છાઁવ - 11

(31)
  • 5.8k
  • 1
  • 3.7k

આપણે પ્રકરણ-10 માં જોયું કે, અક્ષતે, ત્રિલોકભાઈ અને સુહાસીની બેને મૂકેલી શરતને નામંજુર કરી દીધી અને ત્રિલોકભાઈને જવાબ આપી દીધો કે, "મને માફ કરો હું તમારી દીકરી અર્ચનાને આજથી જ ફોન કે કોઈ કોન્ટેક્ટ નહીં કરું તેની ખાત્રી રાખજો. " અને અક્ષત તેમને બે હાથ જોડીને પગે લાગ્યો અને ઘરની બહાર ચાલ્યો ગયો... ત્રિલોકભાઈ અને સુહાસીનીબેને મને ખૂબ વિનંતિ કરી કે," તમે તમારા અક્ષતને સમજાવો તો સારું, એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે પછી તમારી ઈચ્છા. " ઈશ્વરે ફરીથી મારી પરીક્ષા લીધી હતી.મને અસમંજસમાં મૂકી હતી... એક બાજુ આખી જિંદગી તકલીફ વેઠીને મારા જીગર ના ટુકડા ને મેં મોટો કર્યો હતો તેને