કાવ્ય સંગ્રહ - 6

  • 4k
  • 1
  • 1.4k

" મારી લાડલી "" મારી લાડલી.....મારી દીકરી.. જયાં પણ રહે ખૂબ ખુશ રહેજે તું. યાદ આવીશ મને ખૂબ, પણ દુનિયાનો દસ્તૂર છે...... દીકરી તો પારકી કહેવાય ! લોહીથી મારા સિંચન કર્યું તારું, પણ અસ્તિત્વ બીજાના ઘરનું બનજે તું. પ્રતિબિંબ છે મારું તું.... પડછાયો બીજાનો બની રહેજે તું. મારી લાડલી....મારી દીકરી જયાં પણ રહે ખૂબ ખુશ રહેજે તું. -જસ્મીના શાહ." ખુબસુરત હમસફર " થોડી નટખટ તોફાની... એની આંખો જાણે સમંદર... એની વાતો જાણે વિસામો... એનું હાસ્ય એક મરહમ... એની ચાલ જાણે હરણી... પ્રેમનું એ પૂર્ણવિરામ... હું જોતો વાટ જેની... એ હતી મારી ખુબસુરત હમસફર... - જસ્મીન " દિવાળી " બહાર