પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 13 - અંતીમભાગ

(12)
  • 2.2k
  • 924

અંતીમભાગ - 13 ડ્રાઇવર કાકા, રાજને તેના નવા ઘરે ( મુંબઈ ) મુકીને પાછા આવે છે. તેમના આવતાજ... શેઠાણી : જઈ આવ્યો મુંબઈ ?    ડ્રાઈવર : હા બહેન.      શેઠાણી : રાજ અને તેનો સામાન,  બન્ને સહી સલામત પહોંચી ગયો ને ?    ડ્રાઈવર : હા બેહેન. છેક રાજભાઈના ઘરમાં બધો સામાન ઉતાર્યો.    શેઠાણી : સારુ સારુ ભાઈ, બસ હવે ભગવાન રાજને મુંબઈમાં એક સારી નોકરી અપાવી દે,  એટલે શાંતિ.    ડ્રાઈવર : સાચી વાત છે બહેન તમારી.    શેઠાણી : શી ખબર, બિચારા રાજને મુંબઈમાં ફાવશે કે નહીં. ઉપરા-ઉપરી મા-બાપને ગુમાવી ચુકેલો રાજ    ભગવાન રાજના