સ્વીકાર --- દરેક મનુષ્યની એક psychological need

  • 4.4k
  • 1.2k

મુંબઈથી પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીન નાં માર્ચ- 2021 અંકમાં મારો લેખ..."સ્વીકાર"--- દરેક મનુષ્યની એક psychological need...સઘળું વિસરી તું જરા અનુસરી તો જો... વિશ્વાસથી શ્રદ્ધામાં સરકી તો જો...દાખલામાં ન બંધ બેસુ તોએ શું..!!ખોટો પડું, ભૂલો કરું તોએ શું...!!"હું એવો હું તેવો" તર્કને સ્મિતમાં ખપાવી સ્વીકારનો અર્થવિસ્તાર તું સમજી તો જો..સાંભળી લઈશ, જોઈ લઈશ તોયે શું..!!વધારામાં તને ઓળખી લઈશ તોયે શું..!!સરવાળા ,બાદબાકી મારી કરતાં થાકે ત્યારે ભાગાકાર બાદ તારામાં મને ગુણી તો જો... જેમ માણસની ખોરાક, કપડા, મકાન જેવી બેઝિક need છે તેમ "સ્વીકાર" એ માણસ માટે ખૂબ જ મહત્વની સાયકોલોજીકલ નીડ