વિશ્વ ચકલી દિવસ 

  • 6.6k
  • 1.7k

વિશ્વ ચકલી દિવસ 20મી માર્ચ એટલે વિશ્વ ચક્લી દિવસ લોકોમાં ચકલીઓને લઈને જાગ્રુતિ આવે તે અત્યંત જરૂરી છે માટે દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિન ઉજવવામાં આવે છે. આજના આધુનિક યુગમાં ઘરા આંગણે ચી....ચી... કરતી ચકલી તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. ચકલીની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થતો જાય છે, જે ચિંતાનો વિષય છે. જો ચકલીને બચાવવાનાં પ્રયાસો નહીં કરવામાં આવે તો ભાવિ પેઢી માટે ચકલી ફક્ત પાઠયપુસ્તક માંજ જોવા