ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-14)

(50)
  • 5.1k
  • 3
  • 3.1k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-14) " અંજલિ તું અત્યારે અહીં?" દરવાજો ખોલતાં જ અંજલિ ને જોતાં રાઘવે અંજલિ ને પૂછ્યું " કેમ મને જોઈ હેરાન થઈ ગયો? કેમ હું અહીંયા ન આવી શકું? ઠીક છે ત્યારે હું જાઉં છું હવે ક્યારેય હું અહીંયા નહિ આવું." રાઘવ નો સવાલ સાંભળી અંજલિએ રાઘવ થી ખાલી ખાલી નારાજ થતાં કહ્યું અને પાછી બહાર નીકળી જાય છે, અંજલિ ને ખબર હતી કે રાઘવ જરૂર તેને રોકશે એટલે જ તેણે એવું કર્યુંં. રાઘવને ચીડવવા માં અંજલિને