ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-13)

(54)
  • 5.7k
  • 3
  • 3.1k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-13) " શું વાત છે સર તમે પણ મર્ડર કરતાં થઈ ગયાં?" વિનયે જેલ માં આવતાં જ દવેએ કહ્યું જે સાંભળી દવે ને ગુસ્સો ચઢી જાય છે પણ તે અત્યારે કંઈજ બોલવાનાાં મૂડમાં હોતો નથી. " જો મારે તારી સાથે કોઇ ચર્ચા કરવી નથી તો પ્લીઝ મને એકલો છોડી દે." દવેએ વિનયને કહ્યું. " કેમ સર કેવું લાગે છે જ્યારે તમે કંઇ કર્યું જ ના હોય અને તમારી પર આરોપ લાગે ત્યારે."